Quiz ( પ્રકાર- જોડકા જોડો )
ગુજરાતી-09
મિત્રો ધોરણ- 09 ગુજરાતીની પરીક્ષામાં કૃતિ અને કર્તા આધારિત જોડકું પૂછાતું હોય છે. તો તે સંબંધી પ્રેક્ટિસ થાય તે હેતુ થી આ ગેમ શો બનાવવામાં આવેલ છે. ક્વિઝ ના પ્રશ્નો Drag and Drop ટાઈપ ના છે એટલે કે તમારે પ્રશ્નને સિલેક્ટ (Drag) કરી તેના જવાબ સુધી લઈ જઈને પેસ્ટ (Drop )કરવાનો રહેશે. એક પ્રકારનો જોડકા જોડાવાનો પ્રયાસ કરવાનો થશે. ઘરે બેઠા બેઠા અભ્યાસ કરવાની સાથે સાથે તમને પસંદ પડે તેવા ફોર્મેટ માં બનાવેલ આ ગેમ શૉ તમને જરૂર ગમશે. કોમેન્ટ માં તમારો પ્રતિભાવ જણાવી શકો છો .
Quiz | Gameshow quiz
Std 09
ગુજરાતી
કૃતિ અને કર્તા આધારિત ગેમ શો રમવા થઈ જાઓ તૈયાર, પ્રથમ તમારું નામ જણાવી સ્ટાર્ટ બટન ક્લિક કરવું
👇ી
No comments:
Post a Comment