Quiz Science-09 Ch-11@ મીત ઠાકોર

 

Quiz Science-09 Ch-11

Science quiz
STD 09
Ch-11 : કાર્ય અને ઉર્જા 

    મિત્રો ધોરણ 09 વિજ્ઞાન  Ch-11 : કાર્ય અને ઉર્જા આધારિત આ  ગેમ શો બનાવવામાં આવેલ છે. ક્વિઝ ના પ્રશ્નો MCQ ટાઈપ ના રાખેલ છે. આ ગેમ શૉ રમતા રમતા તમે પ્રકરણ 11 નું સ્વમૂલ્યાંકન કરી  શકશો. ભલે તમારા માટે ઓફલાઇન શિક્ષણ બંધ છે પણ ઘરે બેઠા બેઠા અભ્યાસ કરવાની સાથે સાથે તમને પસંદ પડે તેવા ફોર્મેટ માં બનાવેલ આ ગેમ શૉ તમને  જરૂર ગમશે. કોમેન્ટ માં તમારો પ્રતિભાવ જણાવી શકો છો .

Quiz | Gameshow quiz

Std 9 Science 

Ch-11 : કાર્ય અને ઉર્જા  રમવા માટે નીચે લખેલ Quiz ને ક્લીક કરો.

  Quiz

No comments:

Post a Comment